૨ કાળવૃત્તાંત 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં [લાકડાં] કાપવા માટે તથા ત્રણ હજાર છસોને તેઓના પર મુકાદમી કરવાને ઠરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેણે સિત્તેર હજાર માણસોને ભારવાહકો તરીકે, અને એંશી હજારને પથ્થરફોડા તરીકે રોકાયા. તેમના પર દેખરેખ માટે ત્રણ હજાર છસો માણસો રાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા. Viz kapitola |