૨ કાળવૃત્તાંત 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 માટે જે ઘઉં, જવ, તેલ તથા દ્રાક્ષારસ આપવાનું મારા મુરબ્બીએ કહ્યું છે, તે પોતાના ચાકરોની પાસે તે મોકલાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તો હવે તમારા વચન પ્રમાણે ઘઉં, જવ, દ્રાક્ષાસવ અને ઓલિવતેલ મોકલો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ. Viz kapitolaપવિત્ર બાઈબલ15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો. Viz kapitola |