૨ કાળવૃત્તાંત 14:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઝેરા નામનો કૂશી દશ લાખ માણસોનું સૈન્ય તથા ત્રણસો રથો લઈ તેઓની સામે ચઢી આવ્યો. અને મારેશા સુધી તે આવી પહોંચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ઝેરા નામના કૂશીએ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથોના સૈન્ય સાથે યહૂદિયા પર આક્રમણ કર્યું અને છેક મારેશા સુધી આવી પહોંચ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કૂશ દેશનો ઝેરાહ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો. Viz kapitola |