૨ કાળવૃત્તાંત 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 આસાએ પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 આસાએ તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સારું અને સાચું છે તે કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આસાએ તેના ઈશ્વર, પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યુ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. Viz kapitola |