૨ કાળવૃત્તાંત 13:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અબિયા ચાર લાખ શૂરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે આઠ લાખ ચૂંટી કાઢેલા તથા શૂરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 અબિયાએ ચાર લાખ ચુનંદા શૂરવીર સૈનિકોનું સૈન્ય ઉતાર્યું હતું અને યરોબામે આઠ લાખ ચુનંદા શૂરવીર સૈનિકોથી તેનો સામનો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો. Viz kapitola |