૧ શમુએલ 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેને શાઉલ નામનો એક પુત્ર હતો, તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇઝરાયલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે સુંદર યુવાન હતો. ઇઝરાયલમાં બીજા બધા કરતાં તે વેંતભર ઊંચો અને સુંદર હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો. Viz kapitola |