Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જે માણસ ક્મ કરે છે, તેને વેતન આપવામાં આવે છે. તેના વેતનને ભેટ ગણવામાં આવતી નથી. એ તો એની પોતાની કમાણી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હવે કામ કરનારને જે પગાર મળે છે તે કૃપારૂપ ગણાતો નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 4:4

Následuj nás:

Reklamy


Reklamy