ગીતશાસ્ત્ર 9:8 - પવિત્ર બાઇબલ C.L.8 તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે, તે લોકોનો અદલ ઇનસાફ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે. Viz kapitola |