ગીતશાસ્ત્ર 9:1 - પવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, હું મારા સંપૂર્ણ દયથી તમારી સ્તુતિ કરીશ; હું તમારાં આશ્ર્વર્યજનક કાર્યો પ્રગટ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મારા સંપૂર્ણ હ્રદયથી હું યહોવાની આભારસ્તુતિ કરીશ, હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ; અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ. Viz kapitola |