ગીતશાસ્ત્ર 6:9 - પવિત્ર બાઇબલ C.L.9 પ્રભુએ મારી અરજ સાંભળી છે, તેમણે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે. Viz kapitola |