ગીતશાસ્ત્ર 5:4 - પવિત્ર બાઇબલ C.L.4 તમે તો દુરાચારથી પ્રસન્ન થનાર ઈશ્વર નથી, તમારી હાજરીમાં દુષ્ટતા ટકી શક્તી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી; તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી. Viz kapitola |