ગીતશાસ્ત્ર 5:2 - પવિત્ર બાઇબલ C.L.2 હે મારા રાજા અને મારા ઈશ્વર, સહાય માટેના મારા પોકાર પર ધ્યાન દો; કારણ, હું તમને પ્રાર્થના કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ, હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ. Viz kapitola |