ગીતશાસ્ત્ર 32:3 - પવિત્ર બાઇબલ C.L.3 હું પાપની કબૂલાત કરવાને બદલે ચૂપ રહ્યો ત્યારે મારાં અસ્થિ ર્જીણ થવા લાગ્યાં. કારણ કે, હું આખો દિવસ કણસતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા. Viz kapitola |