ગીતશાસ્ત્ર 29:7 - પવિત્ર બાઇબલ C.L.7 પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે. Viz kapitola |