ગીતશાસ્ત્ર 22:9 - પવિત્ર બાઇબલ C.L.9 પણ તમારી કૃપાથી જ હું મારી માતાના ઉદરે જન્મ્યો, અને મારી શૈશવાસ્થામાં તમે જ મને મારી માની ગોદમાં સહીસલામત રાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો. Viz kapitola |