ગીતશાસ્ત્ર 22:7 - પવિત્ર બાઇબલ C.L.7 મને જોનારા સૌ કોઈ મારી મજાક ઉડાવે છે, તેઓ મોં મચકોડે છે અને માથું ધૂણાવીને મહેણાં મારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં મરડીને અને માથું ધુણાવીને કહે છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે. Viz kapitola |