ગીતશાસ્ત્ર 20:9 - પવિત્ર બાઇબલ C.L.9 હે પ્રભુ, રાજાને વિજય પ્રદાન કરો; અમે પોકારીએ ત્યારે ઉત્તર દો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો. અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો. Viz kapitola |