ગીતશાસ્ત્ર 16:9 - પવિત્ર બાઇબલ C.L.9 તે માટે મારું હૃદય હર્ષિત છે, અને મારો આત્મા ઉલ્લાસિત છે; મારો દેહ પણ સુરક્ષિત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે. અને મારો આત્મા પણ ખુશ છે; તેથી મારું શરીર સુરક્ષિત રહેશે. Viz kapitola |