નીતિવચનો 9:17 - પવિત્ર બાઇબલ C.L.17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ‘ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને [ખાધેલી] રોટલી સ્વાદિષ્ટ હોય છે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.” Viz kapitola |