નીતિવચનો 9:14 - પવિત્ર બાઇબલ C.L.14 તે પોતાના ઘરના બારણે અથવા નગરના ઊંચાં સ્થાને આસન જમાવે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે પોતાના ઘરના બારણા આગળ, નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે, તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે. Viz kapitola |