નીતિવચનો 7:4 - પવિત્ર બાઇબલ C.L.4 જ્ઞાનને તારી સગી બહેન તરીકે અને વિવેકબુદ્ધિને તારા ઘનિષ્ઠ મિત્ર તરીકે સ્વીકાર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જ્ઞાનને કહે, ‘તું મારી બહેન છે;’ અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.” Viz kapitola |