નીતિવચનો 7:18 - પવિત્ર બાઇબલ C.L.18 ચાલ, આપણે સવાર સુધી ધરાઈને પ્રણય કરીએ, અને આખી રાત પ્રેમની મઝા માણીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ. Viz kapitola |