નીતિવચનો 7:10 - પવિત્ર બાઇબલ C.L.10 તે સ્ત્રી તેને ત્યાં જ મળી; તે વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ હતી અને તેના મનમાં કપટ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું. Viz kapitola |