નીતિવચનો 6:7 - પવિત્ર બાઇબલ C.L.7 કીડીઓને કોઈ નેતા હોતો નથી, તેમને કોઈ નાયક કે શાસક હોતો નથી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. Viz kapitola |