નીતિવચનો 5:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેના પગ તને મૃત્યુ પ્રતિ ઘસડી ડશે, અને તેનાં પગલાં છેક મૃત્યુલોક શેઓલ સુધી પહોંચાડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે. Viz kapitola |