નીતિવચનો 5:4 - પવિત્ર બાઇબલ C.L.4 પણ અંતે તો તે કીરમાણી છોડના ઝેર જેવી ક્તિલ અને બેધારી તલવાર જેવી પ્રાણઘાતક નીવડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. Viz kapitola |