નીતિવચનો 5:3 - પવિત્ર બાઇબલ C.L.3 ‘વ્યભિચારી’ સ્ત્રીના હોઠમાં મધ જેવી મીઠાશ ઝરે, અને તેનાં ચુંબનોમાં ઓલિવ તેલ જેવી સુંવાળપ લાગે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. Viz kapitola |