નીતિવચનો 5:23 - પવિત્ર બાઇબલ C.L.23 શિસ્તને અભાવે તે માર્યો જાય છે, અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી પડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 શિક્ષણ વગર તે માર્યો જશે; અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે. Viz kapitola |