નીતિવચનો 5:16 - પવિત્ર બાઇબલ C.L.16 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં [વહેવડાવી દેવું] ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું? Viz kapitolaપવિત્ર બાઈબલ16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. Viz kapitola |