નીતિવચનો 31:3 - પવિત્ર બાઇબલ C.L.3 સ્ત્રીઓ પાછળ તારું પૌરુષત્વ ખર્ચી નાખીશ નહિ, અને રાજાઓને બરબાદ કરનાર સ્ત્રીઓને તારું શરીર વશ કરીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 સ્ત્રીઓને તારું બળ, તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તારી શકિત સ્ત્રીઓ ઉપર ન ખચીર્શ, તેમ તારી સત્તા એ રાજાઓનો નાશ કરનારા ઉપર ન વાપરીશ. Viz kapitola |