નીતિવચનો 3:9 - પવિત્ર બાઇબલ C.L.9 તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. Viz kapitola |