નીતિવચનો 3:20 - પવિત્ર બાઇબલ C.L.20 તેમના જ્ઞાન વડે ઊંડાણમાંથી ઝરણાં વહેવા માંડયાં, અને વાદળોએ ઝાકળ વરસાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેની કળાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યાં, અને [આકાશનાં] વાદળાંમાંથી ઝાકળ ટપકે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તેના જ્ઞાનને પ્રતાપે પાતાળમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને વાદળોમાંથી વરસાદ વરસે છે. Viz kapitola |