નીતિવચનો 29:3 - પવિત્ર બાઇબલ C.L.3 જ્ઞાનપ્રેમી પુત્ર માબાપને આનંદ પમાડશે, પરંતુ વેશ્યાઓનો સંગ કરનાર પોતાની સંપત્તિ ઉડાવી દેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે [પોતાની] સંપત્તિ ઉડાવી દે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. Viz kapitola |