નીતિવચનો 25:4 - પવિત્ર બાઇબલ C.L.4 ચાંદીમાંથી ભેગ દૂર કર્યા પછી જ સોની તેમાંથી આભૂષણ ઘડી શકે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રૂપામાંથી મેલ કાપી નાખો, તો તેમાંથી ગાળનારને માટે વાસણ નીપજે છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. Viz kapitola |