નીતિવચનો 2:20 - પવિત્ર બાઇબલ C.L.20 તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તું સજ્જનોના માર્ગમાં ચાલશે, અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તું સજ્જનોના માર્ગે ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે. Viz kapitola |