નીતિવચનો 18:3 - પવિત્ર બાઇબલ C.L.3 ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા [પણ આવે છે]. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીર્તિ સાથે શરમ પણ આવે છે. Viz kapitola |