ફિલિપ્પીઓ 4:5 - પવિત્ર બાઇબલ C.L.5 બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. Viz kapitola |