ગણના 9:2 - પવિત્ર બાઇબલ C.L.2-3 “આ મહિનાના ચૌદમા દિવસે નિયત સમયે સૂર્યાસ્તથી શરૂઆત કરીને ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ તેના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે પાળવાનું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “વળી ઇઝરાલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસ્ખાપર્વ પાળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલીઓ વર્ષના ઠરાવેલા સમયે પાસ્ખાપર્વ પાળે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે. Viz kapitola |