ગણના 8:3 - પવિત્ર બાઇબલ C.L.3 આરોને તે પ્રમાણે કર્યું. તેણે દીપવૃક્ષની આગળ પ્રકાશ પડે તે રીતે દીવા ગોઠવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને હારુને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 હારુને યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ. તેણે દીવીઓને ઉચિત સ્થાને રાખી અને તેમનું મોઢું એવી રીતે રાખ્યું અને દીપવૃક્ષનો આગળનો ભાગ પ્રકાશીત કર્યો. આ તેણે દેવે મૂસાને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યુ. Viz kapitola |