ગણના 8:12 - પવિત્ર બાઇબલ C.L.12 ત્યાર પછી લેવીઓ બંને વાછરડાઓના માથા ઉપર પોતાના હાથ મૂકે. એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજો દહનબલિ તરીકે પ્રભુની સમક્ષ લેવીઓના પ્રાયશ્ર્વિત માટે અર્પણ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ. Viz kapitolaપવિત્ર બાઈબલ12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે. Viz kapitola |