ગણના 7:2 - પવિત્ર બાઇબલ C.L.2 ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઇઝરાયલના અધિપતિઓએ, એટલે તેઓના પિતાનાં ઘરના ઉપરીઓએ, અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ, અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી. Viz kapitola |