Online Bible

- Reklamy -




ગણના 7:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ મોશેને કહ્યું, “બાર દિવસ સુધી દરરોજ એક એક આગેવાન વેદીની પ્રતિષ્ઠા માટેનાં અર્પણો વારાફરતી રજૂ કરે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યહોવાએ મૂસાને કહ્યું, “સર્વ અધિપતિઓ પોતપોતાને દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા માટે પોતાનું અર્પણ ચઢાવે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.”

Viz kapitola kopírovat




ગણના 7:11

Následuj nás:

Reklamy


Reklamy