Online Bible

- Reklamy -




ગણના 6:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તે ઉપરાંત ખમીર વગરની રોટલીની એક ટોપલી, મોણ દીધેલા લોટની ભાખરીઓ, ખમીર વગરના તેલથી મોહેલા ખાખરા અને જરૂરી ઘાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ને બેખમીર રોટલીની એક ટોપલી, તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલમાં મોહેલા મેંદાની પોળીઓ, ને તેલ લગાડેલા બેખમીર ખાખરા, તથા તેઓનું ખાદ્યાર્પણ, તથા તેઓનાં પેયાર્પણ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા, અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.

Viz kapitola kopírovat




ગણના 6:15

Následuj nás:

Reklamy


Reklamy