ગણના 5:6 - પવિત્ર બાઇબલ C.L.6 “તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 “ઇઝરયલ પુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ જો કોઈ પુરુષ કે સ્ત્રી કરીને યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કરે, ને એમ તે જન ગુનેગાર થાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. Viz kapitola |