ગણના 5:24 - પવિત્ર બાઇબલ C.L.24 પછી તેણે એ સ્ત્રીને શાપકારક ક્સોટીનું પાણી પીવડાવવું અને શાપકારક પાણી તેનામાં પ્રવેશીને ક્સોટી કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તે શાપકારક પાણી પેલી સ્ત્રીને તે પીવડાય; અને શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય. Viz kapitola |