ગણના 4:23 - પવિત્ર બાઇબલ C.L.23 અને ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તેમની નોંધણી કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સર્વ અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી. Viz kapitolaપવિત્ર બાઈબલ23 પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી. Viz kapitola |