ગણના 36:10 - પવિત્ર બાઇબલ C.L.10-11 સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફહાદની દીકરીઓએ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, Viz kapitola |