ગણના 35:4 - પવિત્ર બાઇબલ C.L.4 લેવીઓને જે નગરો મળે તેના કોટની ચારે બાજુએ ચરાણની જમીન આશરે 450 મીટર વિસ્તરેલી હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે નગરોનાં જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માંડીને બહાર ચારે તરફ હજાર હજાર હાથ હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન ગામાંના કોટની ચારે બાજુએ 1,000 હાથ હોય. Viz kapitola |