ગણના 35:3 - પવિત્ર બાઇબલ C.L.3 આ નગરો લેવીઓનાં ગણાય અને તેઓ તેમાં વસવાટ કરે અને ચરાણની જમીન તેમનાં ઢોર, ઘેટાંબકરાં અને બીજા પ્રાણીઓ માટે રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે. Viz kapitola |