ગણના 34:7 - પવિત્ર બાઇબલ C.L.7 “તમારી ઉત્તર બાજુની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય; એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી, Viz kapitolaપવિત્ર બાઈબલ7 તમાંરી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે. Viz kapitola |